Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

નીદરલૈંડએ ઈરાન દૂતાવાસના બે કર્મચારીઓને કાઢી મુક્યા

નવી દિલ્હી: નીદરલૈંડના ઈરાન દૂતાવાસના બે કર્મચારીઓને કાઢી મુકવામાં આવ્યા છે નીદરલૈંડની ગુપ્તચર સેવા એઆઇવીડીએ આ વાતની જાણકારી આપી હતી તેમને આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું કે નીદરલૈંડએ  ઈરાન દૂતાવાસના બે અધિકૃત કર્મચારીઓને કાઢી મુખ્ય છે અને આ વિષે તેને કોઈ સૂચના નથી આપી એવું પણ સાથે જણાવ્યું છે.

 

 

(5:06 pm IST)
  • અમારી સરકારમાં કોઈ યોજનાઓ લટકતી-ભટકતી-અટકતી નથીઃ રાજસ્‍થાનમાં ૨૧૦૦ કરોડની યોજનાઓનો શિલાન્‍યાસ કરતા મોદીઃ જંગી રેલીને સંબોધનઃ કોંગ્રેસ ઉપર પ્રહારો access_time 4:26 pm IST

  • તેલંગાણાનો 24 વર્ષીય વિદ્યાર્થીનું અમેરિકાની એક રેસ્ટોરન્ટમાં થયેલા ગોળીબારમાં શુક્રવારે મોત નિપજ્યું હતું. વારંગલનો રહેવાસી વિદ્યાર્થી શરત કપ્પૂ અહીંની મિસૂરી યૂનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. રિપોર્ટ અનુસાર કંસાસ પોલીસને શુક્રવારે સાંજે 7 વાગ્યે એક રેસ્ટોર્ટમાં ગોળીબારની માહિતી મળી હતી. ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને ઘટના સ્થળેથી લોહીમાં લથપથ શરદનો મૃતદેહ પુલમાંથી મળી આવ્યો હતો. access_time 1:19 am IST

  • મુંબઇમાં ગઇસાંજ થી આખીરાત ઝરમરથી ભારે ઝાપટાઓ વરસ્યા : અનેક વિસ્તારોમાં પાણી ભરાયાઃ નાગપુરમાં ગઇકાલે જોરદાર વરસી ગયા બાદ સાંજથી વરસાદ નથીઃ આજે શાળા-કોલેજો બંધ access_time 1:27 pm IST