Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

જાપાનમાં ભારે વરસાદના કારણે 11ના મોત: 45 લાપતા

નવી દિલ્હી: જાપાનના પશ્ચિમી અને મધ્ય ભાગમાં ભારે વરસાદના કારણે 11 લોકોના મોત નિપજ્યા છે જયારે હજુ સુધી ઓછામાં ઓછા 45 લોકો ગૂમ હોવાનું જાણવામાં આવી રહ્યું છે જાપાનની સરકારી મીડિયા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આજ રોજ વરસાદના કારણે 11 લોકોના મોત નિપજ્યા છે તેમજ આ વરસાદની ઝપેટમાં અસંખ્ય લોકો પ્રભાવિત થયા છે તેમજ 16 લાખથી પણ વધુ લોકોને તેમના ઘરમાંથી બહાર સુક્ષિત જગ્યા પર લઇ જવામાં આવ્યા છે.

(5:04 pm IST)