Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

બાહ્ય ચંદ્રમા પર થઇ શેક છે એલિયનનું અસ્તિત્વ

નવી દિલ્હી:આપણા સૌરમંડળના બહારના ગ્રહોની પરિક્રમા કરી રહેલ ચાંદ્રમાઓમાં ડ્રાવ રૂપમાં પાણી હોય શકે છે જે  જીવન માટે ખુબજ જરૂરી છે એક સંશોધન મુજબ જાણવામાં   બાહ્ય ગ્રહ આપણા સૌરમંડળના બહાર રહેલ ગ્રહોને કહેવામાં આવે છે જે અત્યારસુધીમાં 4000 એવા ગ્રહોની શોધ કરવામાં આવી છે  અને એક પર જીવન હોવાની સંભાવના જણાઈ રહી છે 

(5:47 pm IST)