Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

અમેરિકન ડોક્ટર દંપતી કાર પર નીકળ્યું 44 દેશોની યાત્રા પર

નવી દિલ્હી: અમેરિકામાં રહેનાર ડોક્ટર રાજેશ કડકયાં અને ડોક્ટર દર્શન કડક્યાં આજે ભારતના મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં પોહ્ચ્યા છે દંપતી 44 દેશોની યાત્રા કાર લઈને કરશે. ત્યા સુધી તેમને 18 દેશોની યાત્રા કરી લીધી છે. હવે તે ભારતની યાત્રા પર આવ્યા છે. અહીંયા તે પ્રખ્યાત શહેરોની મુલાકાત કરશે.

(9:02 pm IST)