Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

અમેરિકી ગ્રીન કાર્ડની વેટીંગ લિસ્ટમાં ભારતીય નંબર નવ

નવી દિલ્હી: અમેરિકામાં સ્થાયી થવા માટે કરવામાં આવેલી અરજીઓમાં જાહેર થયેલી વેટીંગ લિસ્ટની યાદીમાં ભારતીયો નંબર વન પર છે.અમેરિકામાં સ્થાયી થવાના ગ્રીડ કાર્ડ કહેવામાં આવે છે.

એક નજર નાખીયે આંકડાઓ પર તો મેં 2018 સુધી 395,025 વિદેશી નાગરિકોએ ગ્રીન કાર્ડ માટે અરજી કરી છે. જેમાંથી 306601 ભારતીયો છે. ભારત પછી યાદીમાં બીજા નંબર પર ચીન આવે છે જેનો આંકડો 67031 છે. જયારે અન્ય દેશના લોકોનો આંકડો 10000થી વધુ નથી. ગ્રીન કાર્ડ મેળવવાનો સમયગાળો 70 વર્ષ સુધીનો છે.

(9:02 pm IST)