Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ઇરાકમાં હથિયારોના ગોદામમાં થયો વિસ્ફોટ: 15 લોકોના થયા મોત

નવી દિલ્હી: ઇરાકમાં સ્થિત એક હથિયારોના ગોદામમાં વિસ્ફોટ થવાથી અંદાજે 15 લોકોં મોત થયા છે. દુર્ઘટનામાં અનેક લોકોને ઇજા થઇ છે. હજુ ચોક્કસ આંકડો બહાર પાડવામાં આવ્યો નથી. વિસ્ફોટનું કારણ શું હતું તે પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસે જણાવ્યું કે એક મકાનમાં રોકેટ અને બૉમ્બ બનાવવાની સામગ્રી હતી જેમાં વિસ્ફોટ થયો છે વિસ્ફોટ કેવી રીતે થયો છે તેની તપાસ ચાલી રહી છે.

(9:01 pm IST)