Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

કોર્ટે શરીફ પરિવારની અરજી ફગાવી

નવી દિલ્હી: પાકિસ્તાનની જવાબદેહી કોર્ટે પૂર્વ પ્રધાનમનત્રી નવાજ શરીફ અને પુત્રી મરિયમ નવાઝની એક અઠવાડિયા માટેની લંડન જવાની અરજી ફગાવી દીધી છે.

પૂર્વ પ્રધાનમંત્રી અને તેની પુત્રી જવાબદેહી કોટથી લંડનમાં બીમાર પત્ની કુલ્સુમ નવાજને જોવા માટે પરવાનગી માંગી હતી પણ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે. નવાઝની પત્ની કુલ્સુમ લંડનમાં કેન્સરનો ઈલાજ કરાવી રહી છે જ્યાં તેની કિમોથેરાપી હાલમાં ચાલી રહી છે અને તેના અનુસંદને પૂર્વે પીએમ નવાજે કોર્ટમાં અરજી કરી હતી કે લંડન પત્નીને જોવા પરવાનગી આપે.

(9:00 pm IST)
  • રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ વચ્ચે દિલ્હીમાં મુલાકાત :બંને નેતાઓ વચ્ચે 40 મિનિટ સુધી ચર્ચા : બંનેની મિટિંગમાં બિહારમાં મહાગઠબંધન વધુ મજબૂત કરવા અને 2019ની લોકસભા ચૂંટણીમાં જબર લડત આપવા વિચારણા access_time 1:20 am IST

  • ઝારખંડ : પોલીસ-નકસલીઓ વચ્ચે ઘર્ષણ : અંધાધુંધ ફાયરિંગ કરાતા બે જવાનો શહીદ access_time 3:48 pm IST

  • આવતા ૭૨ કલાકમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી access_time 12:33 pm IST