Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

આ દેશમાં ગપ્પેબાજી પર પ્રતિબંધ લાગ્યો

નવી દિલ્હી: કોઈ પણ દેશના લોકો ગપ્પા મારવાનું ખુબજ પસંદ કરતા હોય છે અને દુનિયાઆખીમાં એવા ઘણાબધા એવા લોકો છે જે આમ પોતાનો સમય પસાર કરતા હોય છે પરંતુ એક દેશ એવો પણ છે કે જ્યાં ગપ્પેબાજી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે ફિલીપીંસ દેશના બીનાલોનાં શહેરમાં પ્રકારનો નિયન બનાવવામાં આવ્યો છે અને નિયમ તોડનારને અજીબ પ્રકારની સજા આપવામાં આવી છે તેમજ 725 રૂપિયાનો દંડ ભરીને ત્રણ કલાક સુધી શહેરની સફાઈ કરવાનો આદેશ કરવામાં આવશે.

(5:58 pm IST)