Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

સિંગાપુરમાં થઇ શકે છે ટ્રંપ-કીમની શિખર બેઠક

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન વચ્ચે જૂનમાં થનાર શિખર બેઠક સિંગાપુરમાં થઇ શકે છે.દક્ષિણ કોરિયાએ સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ટ્રંપે જણાવ્યું હતું કે બે નેતાઓ વચ્ચે થનાર બેઠક માટેની તરીકે અને જગ્યા નક્કી થઇ ગઈ છે અમેરિકી રાટ્રપતિ અને કોરિયાઈ શાસક વચ્ચે આ પ્રથમ બેઠક યોજાશે.

(6:31 pm IST)