Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

મોરક્કોમાં ઘરની બહાર નીકળતી વેળાએ માસ્ક પહેરવું અનિવાર્ય કરવામાં આવ્યું

નવી દિલ્હી:મોરક્કોમાં ઝડપથી ફેલાઈ રહેલ કોરોના વાયરસના કારણોસર ઘરની બહાર નીકળતી વેળાએ માસ્ક પહેરવું અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે પ્રશાસન તરફથી મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે નિર્ણયની ઘોષણા સોમવારના રોજ રાત્રીના સમયે કરવામાં આવી હતી નિણર્યનો ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમજ તેમને ત્રણ મહિના સુધીની જેલની સજા અથવાતો 30થી 130 યુસી ડોલરનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે.નાગરિકને ત્યારે ઘરની બહાર જવા દેવામાં આવશે જયારે સ્થાનિક પ્રશાસનદ્વારા વિશેષ અનુમતિ આપવામાં આવી હોઈ.

(6:38 pm IST)