Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

હે ભગવાન......બર્લિનમાં એરપોર્ટ પરથી માસ્કની થઇ રહી છે મોટા પાયે ઉઠાંતરી

નવી દિલ્હી: વિશ્વમાં કોરોનાના કારણે માસ્કની જબરી માંગ છે અને ચાઈનીઝ ફેકટરીમાં રાત-દિવસ માસ્કનું ઉત્પાદન કરીને વિશ્ર્વને પુરા પાડી રહી છે તે વચ્ચે હવે 'માસ્ક'ની મોટાપાયે ઉઠાંતરી થવા લાગી છે અને તેઓ ખુદ અમેરિકાની સરકારનો હાથ હોવાનું જાહેર થતા જર્મનીની સરકાર તેના માસ્કની આયાતની સુરક્ષા સેનાને સોંપી છે.

               જર્મનીની સરકારે તેના પોલીસ દળ માટે 2 લાખ માસ્ક ચાઈનાથી મંગાવ્યા હતા. અમેરિકાની કંપની થ્રી-એપ ચાઈનામાં માસ્ક ઉત્પાદનનો પ્લોટ ધરાવે છે જેને જર્મનીની સરકારે ઓર્ડર આપ્યો હતો.

(6:36 pm IST)