Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ઓસ્ટ્રેલીયામાં એક વર્ષથી રહેતા વિદ્યાર્થીઓને આર્થીક સહાય

ઇકવાડોરમાં કોફીન અપાયા

નવી દિલ્હીઃ દક્ષિણ અમેરીકી દેશ ઇકવાડોરના પશ્ચિમી શહેર ગુઆયકિલમાં હોસ્પિટલોમાં મૃતદેહ રાખવાની જગ્યા ન રહેતા તંત્ર દ્વારા ઘરની બહાર મૃતદેહ રાખવા કાર્ડ બોર્ડથી બનેલ હજારો કોફીન લોકોમાં વહેચ્યા હતા. અહિં ૩૪૦૦થી વધુ લોકો સંક્રમીત છે અને ૧૭૦ થી વધુના મોત થયા છે. જયારે ઓસ્ટ્રેલીયન સરકારે પોતાની વાતને ફેરવી તોળવા જણાવેલ કે એ તમામ વિદેશી છાત્રો આર્થીક સહાયતાના હકકદાર છે જેઓ એક વર્ષથી વધુ સમયથી અહિં રહે છે. એક દિવસ પહેલા ઓસ્ટ્રેલીયાના વડાપ્રધાને વિદેશી છાત્ર આર્થીક સહાયના હકકદાર ન હોવાનું જણાવેલ.

(3:26 pm IST)