Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

'ડે ઓફ સાઈલેંસ'ના અવસર પર ચૂપ રહેશે ઇંડોનેશિયા

નવી દિલ્હી: ઈંડોનેશિયાએ ટેલિકોમ કંપનીને આદેશ આપ્યો છે  કે નવા વર્ષના અવસર પર ઇન્ટરનેટ સેવા બંધ કરી દે  એટલું નહીં પર્નાતું એરપોર્ટ પણ 24 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યું છે સ્થાનિક સમયાનુસાર ઈંડોનેશિયાના હિંદુ નવુવાર્ષ  ગુરુવારથી શરૂ થઇ રહ્યું છે અને તેને ડે  ઓફ સાઈલ્સ કહેવામાં પણ આવે છે ઇન્ડોનેશિયાના લોકો  પોતાના ધર્મને બદલે છે પરંતુ તેમની સંસ્કૃતિ અને વિરાસતને ક્યારે પણ નથી બદલતા.  

(6:02 pm IST)