Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

ફાસ્ટફૂડ સ્વાસ્થ્ય માટે છે નુકશાનકારક: સંશોધન

નવી દિલ્હી: બર્ગર,પિજ્જાનું નામ સાંભળીને બાળકો તો ઠીક પરંતુ મોટા વ્યક્તિના મોઢામાં પણ પાણી આવી જતું હોય છે   ખાઈને આપણે ખુબજ મોટી કિંમત ચુકવવાની નોબત આવે છે અમેરિકાના બોસ્ટન વિશ્વવિદ્યાલયમાં વિશેષજ્ઞોએ  એક રિપોર્ટ મુજબ જણાવ્યું છે કે છેલ્લા ત્રીસ વર્ષમાં ફાસ્ટ ફૂડમાં ગેર સેહતમંદ તત્વોની માત્ર વધતી જોવા મળે છે અને બધા ખાદ્ય પદાર્શ સ્વાસ્થ્ય માટે ખુબજ નુકશાનકારક સાબિત થઇ શકે છે.

(5:59 pm IST)