Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

વીકેન્ડમાં વધારે ઊંઘ કરવી ખતરનાક સાબિત થઇ શકે છે

નવી દિલ્હી: એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વધારે સૂવાથી ખુબજ નુકશાન થઇ શકે છે મોટાભાગે લોકો આખા અઠવાડિયાના થાકને  વીકેન્ડમાં ઊંઘ પુરી કરીને આરામ મેળવતા હોય છે અને આખો દિવસ સુતા હોય  છે પરંતુ એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કરવાથી આપણા સ્વાસ્થ્યને ખુબજ નુકશાન થઇ શકે છે  વધારે ઊંઘ કરવાથી શરીરમાં વધારે થકાવટ મહેસુસ થવા લાગે છે.

(5:58 pm IST)