Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

બીજા વિશ્વયુદ્ધમાં ગમ થયેલ દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું કાટમાળ ઓસ્ટ્રેલિયામાંથી મળ્યું

નવી દિલ્હી: દ્રિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ડૂબી ગયેલ અમેરિકી એરક્રાફ્ટ કેરિયર ઓસ્ટ્રેલિયાના પૂર્વી તટ પર મળી આવ્યું છે અધિકારીઓ દ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.બીબીસીની માહિતી મુજબ યુએસએસ લેકિસંગટન રવિવારના કોરલ સાગરમાં ત્રણ કિલોમીટર ઊંડાઈમાં મળી આવ્યું હતું.આ કાટમાળ ચાર મેં થી આંઠ મેં 1942 સુધી લડીને કોરલ  સાગર યુદ્ધ દરમિયાન લાપતા થયું હતું.આ લડાઈમાં 200થી વધુ ક્રૂના સભ્યોના મોત નિપજ્યા છે.અમેરિકી નૌસેનાએ આ વાતની પુષ્ટિ કરી છે.

(7:58 pm IST)