Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ખોટો પાસવર્ડ નાખવા બદલ આ મહિલાનો ફોન 47 વર્ષ માટે લોક થયો

નવી દિલ્હી:ચીનના સંધાઈમાં એક મહિલાનો આઈફોન 47 વર્ષ માટે લોક થઇ ગયો છે તમને પણ જાણીને આષ્ચર્ય થશે કે આ વસ્તુ કઈ રીતે બની છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક બે વર્ષનું બાળક તેમની માતાના આઈફોન સાથે રમતું હતું જેમાં તેને રમતા રમતા ફોનમાં ખોટો  પાસવર્ડ નાખી દેતા 47 વર્ષ માટે ફોન લોક થઇ ગયો છે

(7:51 pm IST)