Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

કિમના ભાઈની હત્યાને લઈ અમેરીકાએ ઉ.કોરિયા પર લગાવ્યા પ્રતિબંધ

અમેરીકી વિદેશ વિભાગે જણાવ્યું કે, ઉત્તર કોરિયાએ ૨૦૧૭માં પોતાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ-ઉનના સાવકા ભાઈ કિમ જોંગ-નામની હત્યામાં રસાયણ 'વીએકસ નર્વ એજન્ટ'નો ઉપયોગ કર્યો અને તેના જવાબમાં અમેરીકાએ ઉત્તર કોરિયા પર પ્રતિબંધ લગાવ્યા : આ પ્રતિબંધો હેઠળ ઉત્તર કોરિયાને હથિયાર અને ટેકનીક વેંચવા પર રોક લગાવી

(3:35 pm IST)