Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ટ્રમ્પના મુખ્ય આર્થિક સલાહકાર ગૈરી કોહને રાજીનામુ આપ્યુ

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મુખ્ય આર્થિક સલાહકાર અને રાષ્ટ્રીય આર્થિક પરિષદના પ્રમુખ ગૈરી કોહને રાજીનામુ આપ્યું : અહેવાલ અનુસાર, કોહન સ્ટીલ અને એલ્યુમીનીયમના આયાત ઉપર ટેરિફ લગાવવાના ટ્રમ્પ પ્રશાસનના પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા હતા : વ્હાઈટ હાઉસ અનુસાર, કોહનની વિદાય તારીખ ઉપર વિચાર-વિમર્શ થઈ રહ્યો છે

(3:34 pm IST)