Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

બ્રાઝીલમાં યેલો ફીવરના કારણે 61ના મોત

નવી દિલ્હી:બ્રાજિલના બીજા સાર્વધિક આબાદી વાળા મીનસ ગેરિયસમાં પીળા ફીવરના પ્રકોપના કારણે મરનારની સંખ્યા વધીને 61ની થઇ ગઈ છે.સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ તાવમાં 144 લોકો તેનો ભોગ બન્યા છે જેમાં 151 પુરુષો અને 13 મહિલાઓનો સમાવેશ થાય છે.કુલ 301 અન્ય સંભવિત ઘટનાની તપાસ થઇ રહી છે.આ રોગથી બચવા માટે જે લોકોએ રસી લગાવી છે તેમને કોઈ પણ જાતની મુશ્કેલી પડી નથી.

 

(7:03 pm IST)