Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ન્યુયોર્કમાં એક આઈએસ સમર્થકને 18 વર્ષની જેલની સજા

નવી દિલ્હી: અમેરિકામાં ન્યુયોર્કની એક અદાલતે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટનું સમર્થન કરવા માટે દોષી કરાર કરીને એક વ્યક્તિને 18 વર્ષની જેલની સજાની સુનવણી કરી છે.સંઘીય અભિયોજકના એક પ્રવક્તાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બ્રુક્લીનમાં અમેરિકી જિલ્લા જજ મારગો બ્રોડીએ મુંથર ઉંમર સાલેહને ગઈ કાલે 18 વર્ષની સજાની સુનવણી કરી છે.સાલેહ પર સ્ટેટને સમર્થન કરવાના આરોપસર દોષિત સાબિત કરીને 18 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

(7:03 pm IST)