Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

આ શહેરમાં બચ્યું છે માત્ર 30 દિવસ ચાલે તેટલું પાણી

નવી દિલ્હી;આફ્રિકાનું કેપટાઉન શહેર ભયંકર જળ સંકટથી પરેશાન થઇ રહ્યું છે ત્રણ વર્ષથી સુકાયેલ આ શહેરની કમર તૂટી ગઈ છે.પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઇ ગઈ છે કે શહેરમાં 90 દિવસની અંદર પાણી પૂર્ણ થઇ શકે છે.વધતી જનસંખ્યાથી દબાવ દવધી રહ્યો છે કેપટાઉનમાં જનસંખ્યા 40 લાખ છે.વિશેષજ્ઞો દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 11 મેં 2018 સુધીમાં પાણીની સમસ્યા ખુબજ ગંભીર થઇ શકે છે.

(7:00 pm IST)