Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

દિલ્હીમાં કૂતરાને પથ્થર મારવા બાબતે ૩૦ વર્ષના શખ્સની ગોળી મારી હત્યા

દિલ્હીની વેલકમ કોલોનીમા એક પાળતુ કૂતરાને પથ્થર મારવાને લઇને એના માલીકએ ૩૦ વર્ષીય  શખ્સની ગોળી મારી હત્યા કરી. મૃતક અફાક પર ભસવાની સાથે કુતરાએ કરડવાની પણ કોશીષ કરેલી. ત્યારબાદ અફાક એ તેના પર પથ્થર ફેકેલ. પોલીસએ જણાવેલ કે આ પછી આરોપીએ પિસ્તોલ કાઢી ગોળી ચલાવી.

(11:10 pm IST)