Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

જૂદા જુદા દેશ જઇ પૈસાની ભીખ માગતા ઇમરાન : સિંઘના સી.એમ.

પાકિસ્તાનમાં સિંધ પ્રાંતના મુખ્યમંત્રી મુરાદ અલી શાહએ કહ્યુ છે (પ્રધાનમંત્રી) ઇમરાન ખાન એક દેશથી બીજા દેશ જઇ  (પૈસાની) ભીખ માગે છે. એમણે કહ્યું કે રાજનીતિમાં અનુભવ વગરના લોકોને  સરકારી પદ આપી દેવામાં આવ્યુ. સઉદી અરબ પાકિસ્તાનને ૬ અબજ ડોલરની આર્થીક મદદ આપવા પર સહમત થયેલ છે.

(11:10 pm IST)