Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

કિશોરોના એચઆઇવી થવા પર ચીની ગે ડેટિંગ એપએ રજીસ્ટ્રેશન અટકાવી દીધુ

ચીની ગે ડેટીંગ એપ ''બ્લૂડ'' ના મારફત ડેટ પર ગયેલા કિશોરોને એચઆઇવીની ઝપટમા આવવાની ખબર પછી કંપનીએ  એક અઠવાડિયા માટે નવું રજીસ્ટ્રેશન રોકી દીધુ. બ્લૂડએ કહ્યુ કંપની નાબાલિગોને લોગ-ઇન કરવા પર અને એપનો ઉપયોગ કરવાથી રોકે છે. એલજીબીટી સમુદાય માટે બનેલી ''બ્લૂડ'' ના ૪ કરોડ યુજર્સ છે.

(10:11 pm IST)