Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

બાંગ્લાદેશમા જમીન હડપ કરવા માટે ર૦ વર્ષ જુના શિવમંદિરમાં તોડફોડ

બાંગ્લાદેશના તંગાઇલ જીલ્લામાં આવેલ એક હીન્દુ મંદિરમાં ૮-૯ લોકોના ટોળાએ  તોડફોડ કરીી અને મંદિરની જમીન હડપ કરવાની કોશિષ કરી સ્થાનીય મિડીયાના જણાવ્યા પ્રમાણે  હુમલાખોરોઅ મંદિરના માલિક ચિતરંજન અને એમના પરિવાર પર હુમલો કર્યો હતો. ચિતરંજનએ જણાવ્યું કે  એમણે ર૦ વર્ષ પહેલા જમીન ખરીદી ત્યાં શિવમંદિર બનાવેલ હતુ.

 

(10:09 pm IST)