Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

વેનેજુએલા : રાષ્ટ્રપતિના વિરોધમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ યુએસ ગયા

વેનેજુએલાની સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયધિશ ક્રિશ્ચીયન જેરપા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની  નીતીઓના વિરોધમાં  અમેરીકા ચાલ્યા ગયા. એમણે કહ્યું  મને લાગે છે કે  માદુરો બીજી વખત રાષ્ટ્રપતિ બનવાને લાયક ન હતા કારણ કે એમણે જે ચૂંટણી જીતી હતી તે સ્વતંત્ર અને પ્રતિસ્પર્ધા ન હતી જેરપા પહેલા સુપ્રીમ કોર્ટમા માદુરોની નિતિઓના સમર્થક રહ્યા છે.

(10:07 pm IST)