Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

શિક્ષકને બાળકને વાનર કહેવું ભારે પડ્યું: શાળાએ આપી સજા

નવી દિલ્હી: અમેરિકાની એક પ્રાથમિક શાળામાં એક શિક્ષકને ફેસબુક પર પોતાના વિદ્યાર્થીની વિષે ટિપ્પણી કરવી ભારે પડી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  એક શિક્ષકે સોશિયલ મીડિયા માધ્યમ ફેસબુક પર પોતાના વિદ્યાર્થીને વાનર કહેતા તેમને શાળાએ રજા આપી દીધી છે અને તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થતા યોગ્ય કાર્યવાહી થઇ રહી છે.

 

(6:46 pm IST)