Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

મારા પર મહાભિયોગ લગાવવા જઇ રહ્યા હો તો જલ્‍દી લગાવોઃ ટ્રમ્‍પએ ડેમોક્રેટસને કહ્યું

     અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ ડેમોક્રેટસને કહ્યું છે કે જો તમે મારા પર મહાભિયોગ લગાવવા જઇ રહ્યા હોવ તો અત્‍યારે જ લગાવો ઝડપથી જેથી સેનેટમા નિષ્‍પક્ષ સુનાવણી ચાલે.

     એમણે ટવિટ કર્યુ એમની પાસે મહાભિયોગનો કોઇ મામલો નથી અને તે અમારા દેશની પ્રતિષ્‍ઠા નીચે લાવી રહ્યો છે.

     ડેમોક્રેટિક સાંસદ ટ્રમ્‍પ પર મહાભિયોગ ચલાવવા માટે આર્ટિકલ્‍સ તૈયાર કરશે.

(10:29 pm IST)
  • સોમવારે સંસદમાં નાગરિકતા સંશોધન ખરડો રજૂ થશે :ભાજપે તમામ સભ્યોને હાજર રહેવા વહીપ આપ્યો: કેન્દ્રીય મંત્રીમંડળે અગાઉ નાગરિકતા સંશોધન બિલને મંજૂરી આપી ચુકી છે access_time 12:44 am IST

  • બિન સચિવાલય પરીક્ષા વિવાદ મામલે એનએસયુઆઇ દ્વારા શનિવારે રાજ્યભરમાં કોલેજ બંધનું એલાન અપાયું હોવાનું જાણવા મળે છે access_time 1:00 am IST

  • 2014 થી 2019 ની સાલ દરમિયાન છેલ્લા 5 વર્ષમાં 61 લાખ ઉપરાંત ગર્ભપાતના કિસ્સા : લોકસભામાં કેન્દ્રના રાજ્યકક્ષાના સ્વાસ્થ્ય મંત્રી અશ્વિની ચૌબેનો લેખિત જવાબ access_time 8:08 pm IST