Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

અમેરીકાના પૂર્વ રાષ્‍ટ્રપતિ જોર્જ ડબલ્‍યુ બુશ પોતાના પિતાના અંતિમ સંસ્‍કાર વખતે શ્રધ્‍ધાંજલી આપતા રડી પડયા હતા

અમેરીકાના પૂર્વ રાષ્‍ટ્રપતિ જોર્જ ડબલ્‍યુ બુશ પોતાના પિતા જોર્જ એચ.ડબલ્‍યુ બુશના અંતિમ સંસ્‍કાર દરમ્‍યાન શ્રધ્‍ધાંજલી આપતા રડી પડયા હતા. એમણે કહ્યુ અમારી વચ્‍ચે તમારી કમી જણાય છે. આપની ગંભીરતા, શિષ્‍ટતા, અને દયાળુતા અમારી સાથે કાયમ રહેશે. અંતિમ સંસ્‍કારમાં બરાક ઓબામાં સહિત ચાર પૂર્વ રાષ્‍ટ્રપતિ અને વર્તમાન રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ઁડ ટ્રમ્‍પ સામેલ હતા.

(11:34 pm IST)
  • દેશમાં દર આઠમાંથી એક મોત વાયુ પ્રદુષણથીઃ હેલ્થ મીનીસ્ટ્રીના અભ્યાસનું તારણઃ આઉટડોર પ્રદુષણથી ૧૦ લાખથી વધુના મોત ર૦૧૭ મા વાયુ પ્રદુષણથી થયેલ મોતમાં અર્ધા થી વધારેની ઉમર ૭૦ થી ઓછી : રીસર્ચ પેપર પ્રમાણે દુનિયાની ૧૮ ટકા વસ્તી ભારતમાં: ર૬ ટકા મોત વાયુ પ્રદુષણને કારણે : દિલ્હી, ઉતરપ્રદેશ, બિહાર, હરીયાણા, વાયુ પ્રદુષણઃ આયુષ્ય ૧.૭ વર્ષ ઘટે access_time 11:47 pm IST

  • અગસ્તા વેસ્ટલેન્ડ: અજીત ડોભાલ અને CBIના નવા ચીફ અે આપ્યો ‘‘ઓપરેશન મિશેલ’’ ને અંજામ : CBIના બે અધિકારી રાકેશ અસ્થાના અને આલોક વર્મા વચ્ચે અદાલતી લડાઇ : સીબીઆઇ મિશેલને પટિયાલ હાઉસ કોર્ટમાં રજૂ કરશે : સીબીઆઇ જોઇન્ટ ડાયરેકટ સાંઇ મનોહરનું નેતૃત્વ-ટીમઅે દુબઇમાં રહી મિશન પુરૂ કર્યુ : સુષ્મા સ્વરાજે કૌસુલર પ્રત્યાર્પણ મામલે વાત કરી : સુષ્મા દુબઇમાં છે: ભારત-UAE જોઇન્ટ કમિશનની બેઠકમાં ભાગ લેશે : ૩૬૦૦ કરોડના અગસ્તા વેસ્ટલેન્ડ સોદામાં રાજનીતિક નેતૃત્વ પર સવાલ access_time 12:30 am IST

  • હિન્દીમાં ચિત્રા મુદ્દગલ અને ઉર્દુમાં રહમાન અબ્બાસ સહિત 24 લેખકોને સાહિત્ય અકાદમી પુરષ્કાર : કુલ 24 ભાષાઓના લેખકોને પુરષ્કારની જાહેરાત : અંગ્રેજીમાં અનીસ સલીમ અને સંસ્કૃતમાં રમાકાંત શુક્લ,પંજાબીમાં મોહનજીતપુરષ્કારનું એલાન : સાત કવિતા સંગ્રહ,છ ઉપન્યાસ,છ વાર્તાસંગ્રહ ,ત્રણ વિવેચનો અને બે નિબંધને પુરષ્કાર માટે પસંદગી access_time 1:12 am IST