Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

યુ.કે.સ્થિત પાકિસ્તાની મૂળના કાઉન્સિલર મોહમ્મદ મરુફ સસ્પેન્ડ : "મમ્સ યુનાઇટેડ " નામક વ્હોટ્સ એપ ગ્રુપમાં મહિલાનો અર્ધનગ્ન ફોટો મુક્યો

લંડન : યુ.કે.માં શેફિલ્ડ સીટી કાઉન્સિલર પાકિસ્તાની મૂળના મોહમ્મદ મરૂફને સસ્પેન્ડ કરાયા છે.તેમણે "મમ્સ યુનાઇટેડ " નામક વ્હોટ્સ એપ ગ્રુપમાં મહિલાનો ટોપલેસ  ફોટો મુકતા થયેલી ફરિયાદના આધારે ઉપરોક્ત પગલું ભરાયું હતું જોકે તેમણે  આ કૃત્ય બદલ માફી માંગી હતી તેમ છતાં તપાસને આધીન તેઓને હાલની તકે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

(8:40 pm IST)