Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

જાપાનમાં હવામાં બે વિમાન ટકરાયા: 6 નૌસૈનિક લાપતા

નવી દિલ્હી: જપનામાં તેલ ભરવા દરમ્યાન હવામાં બે અમેરિકી વિમાન અથડાયા આ ઘટના બાદ 6 નૌસૈનિક લાપતા થયા હોવાની માહિતી મળી રહી છે અમેરિકી રક્ષા વિભાગના ઓફિસર દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગુરુવારના રોજ જાપાન તટથી લગભગ 300 કિમિ દૂર આ ઘટના બની છે જેમાં એફ-18 લડાકુ વિમાન અને સી-130 ટૈકર વિમાન એકબીજા સાથે અથડાયા છે એક એયરમેનને બચાવી લેવામાં આવ્યો છે જયારે હજુ સુધી નૌસૈનિકો વિષે કોઈ પણ માહિતી પ્રાપ્ત થઇ રહી નથી તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ જ છે.

(6:13 pm IST)