Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ચીનના વિદેશ મંત્રી વાંગ આવશે ભારતની યાત્રા પર

 

નવી દિલ્હી: ચીનના વિદેશ મંત્રી 11 ડિસેમ્બરે નવી દિલ્હી માં યોજાનાર રશિયા, ભારત,ચીન ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ભારતની યાત્રા પર આવવાના છે આ માહિતી ચીની વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે.ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ-હુઆંગ  એ જણાવ્યું કે વિદેશ મંત્રી વાંગ ભારતીય અધિકારીઓ સાથે પણ વાત કરશે.15મી રિક બેઠક 11 ડિસેમ્બરે નવી દિલ્હીમાં યોજાવાની છે.

(7:18 pm IST)