Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

અફઘાનિસ્તાનમાં બોંબ ધમાકાથી 3 પોલીસ ઓફિસરના મૃત્યુ: 2 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:અફઘાનિસ્તાનના દક્ષિણી પ્રાંત  કંધારમાં એક ધમાકામાં ત્રણ પોલીસ ઓફિસરોના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે તેમજ બે અન્ય લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

       આ ઘટના શુક્રવારના રોજ એ સમયે બની હતી જયારે રસ્તા પર લગાવવામાં આવેલ બોંબ વિસ્ફોટમાં એક પોલીસ ઓફિસરનું મૃત્યુ નીપજ્યું હતું। અફઘાનિસ્તાનના પોલીસ અથવા તાલિબાન ઇસ્લામિક મુવમેટએ આ ઘટના પર હજુ સુધી કોઈ પણ પ્રકારની  ટિપ્પણી કરવામાં આવી નથી.

(6:00 pm IST)