Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

તઝાકિસ્તાન-ઉઝબેકિસ્તાનની સીમા નજીક હથિયારબંધ સમૂહોનો હુમલો: 15 હુમલાખોર સહીત અન્ય પાંચની ધરપકડ

નવી દિલ્હી: તઝાકિસ્તાન-ઉઝબેકિસ્તાનની સીમાના ઈશ્કોબોદ વિસ્તાર પર એક હથિયારબંધ સમુહોના 20 બંદૂકધારીઓએ બુધવારના રોજ સુરક્ષાબળો પર હુમલો કર્યો હતો જયારે સુરક્ષાબળોની જવાબી કાર્યવાહીમાં 15 હુમલાખોરો સહીત અન્ય 5ની ધરપકડ કરવામાં આવી છે. અભિયાન દરમ્યાન બે સુરક્ષા કર્મીના મૃત્યુ થયાના સમાચાર મળી રહ્યા છે.

                         તઝાકિસ્તાનની સ્ટેટ કમિટી ફોર નેશનલ સિક્યોરિટી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હથિયાબંધ સહુમોના હથિયારની સાથે 20 લોકોની ટુકડી ઉઝબેકિસ્તાનથી ઈશ્કોબોદના અલાનાબાદ સીમા નજીક આવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:08 pm IST)