Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

પાકિસ્તાન ઇન્ટરનેટ સ્વાયત મામલે દુનિયાના ખરાબ દેશોમાં જોડાયું

નવી દિલ્હી: પાકિસ્તાન સતત નવમા વર્ષ ઇન્ટરનેટ સ્વાયત્તાના મામલે દુનિયાના ખરાબ દેશોમાં સામેલ થઇ ગયું છે ફ્રીડમ હાઉસ નામની સંસ્થા દ્વારા વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન 100માંથી 26માં ક્રમાંક પર છે અને ગયા વર્ષના મુકાબલે એક સ્થાન નીચે આવી ગયું છે.

                     પાકિસ્તાનના ઈન્ટરનેટના ઉપયોગમાં મુસીબતની ઘટનામાં 25માંથી પાંચ અંક મળ્યા છે. જયારે સમિતિ કંટેટના મામલે 35માંથી 14 અંક અને ઉપભોક્તાઓના અધિકારને તોડવાના મામલે 40માંથી સાત અંક મળ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:07 pm IST)