Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

ઓસ્ટ્રેલીયાઃ ડ્રાઇવર વગર ૯ર કિલોમીટર સુધી દોડતી ટ્રેનને પાટા પરથી ઉતારી

ઓસ્ટ્રેલીયામા ખનન કંપની બીએચપી બિલિટનનું લૌેહ અયસ્ક લઇ જઇ રહેલ માલગાડી  ૯ર કિલોમીટર સુધી  ડ્રાઇવર વગર દોડતી રહેલ.ત્યારબાદ  તેને પાટા પરથી ઉતારવામા આવેલ. ડ્રાઇવર ડબામા કોઇ વસ્તુની તપાસ કરવા માટે એન્જીનમાંથી ઉતરેલ હતો. ત્યારે ટ્રેઇન આપોઆપ ચાલવા લાગેલ. ર૬૮ ડબ્બાવાળી આ ટ્રેઇનમા કોઇ યાત્રીઓ ન હતા.

(12:06 am IST)