Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

દુનિયામાં વ્યાપાર યુદ્ધ બેવકુફ ચીજઃ ચીનની સૌથી મોટી ધનાઢય વ્યકિતનું કથન

ચીનના સૌથી મોટા ધનાઢય વ્યકિત જૈક મા એ જણાવ્યું કે આ દુનિયામાં વ્યાપાર યુદ્ધ સૌથી મોટી બેવકુફ ચીજ છે. એમણે કહ્યુ પોતાને એક આયાતક દેશના  રૂપમાં બદલવા ચીન માટે સૌથી મોટી ચુનૌતિ છે. આ પહેલા મા એ કહ્યુ હતુ કે ચીન -અમેરિકા વ્યાપાર-યુદ્ધ મામલે એમને માટે અમેરિકામાં ૧૦ લાખ નોકરી આપવી અશકય છે.

(12:02 am IST)