Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

પોલેન્ડ પૂર્વ પ્રધાનમંત્રીની પોલેંડ પિરામીડ ગોટાળા મામલે પૂછપરછ

યુરોપીય પરિષદના અધ્યક્ષ અને પોલેંડના  પૂર્વ પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક ની પિરામીડ યોજના છેતરપિંડી મામલાની સંસદીય તપાસમાં પૂછપરછ કરવામાં આવી. ટસ્કના પ્રધાનમંત્રી કાર્યકાળ દરમ્યાન આ ગોટાળામાં લગભગ ૧૯૦૦૦ રોકાણકારોના લગભગ ૧૬૪ર કરોડ ડૂબી ગયા હતા. પોલેન્ડનો અત્યાર સુધીનો આ સૌથી મોટા ગોટાળામાનો એક માનવામા આવે છે.

(11:01 pm IST)