Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

સ્પેન જવાની કોશીષમાં ૧૩ પ્રવાસીની સમુદ્રમાં મોતઃ ૮૦ નો બચાવ

ઉત્તર આફ્રીકા સમુદ્રથી બે નાવ મારફત સ્પેન પહોંચવાની કોશિષ દરમ્યાન ૧૩ સબ સહારા આફ્રીકાના પ્રવાસીઓના સમુદ્રમાં મોત થઇ ગયા. જયારે ૮૦ ને બચાવી લેવામાં આવ્યા. સ્પેન સરકારના પ્રતિનિધી મંડળએ કહ્યું ૯ મૃતકોના શબ સમુદ્રમાંથી બહાર કાઢવામાં આવ્યા. ૪ ગંભીર હાલતમાં મળ્યા એમને બચાવવાના રેડક્રેાસના પ્રયાસ નિષ્ફળ રહ્યા.

 

(11:00 pm IST)