Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

એલિયસે સોલાર સિસ્ટમ પર પગ પ્રેસરયો હોવાની માહિતી

નવી દિલ્હી: હાર્વડ યુનિવર્સીટીએ એલિયસ અને સોલાર સિસ્ટમને લઈને એક મોટો ખુલાસો કર્યો છે યુનિવર્સીટીના એસ્ટ્રોફીજીક્સ સેંટર સ્ટડી મુજબ મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સોલાર સિસ્ટમ પર એલિયસે પગ મૂકી દીધો છે આ સંકેતમાં મોટું વૈજ્ઞાનિક રહસ્ય પણ છુપાયેલ હોવાનું જાણવામાં આવી રહ્યું સહ એલિયન્સના સોલાર સિસ્ટમ ખુબજ નજીક પહોંચી ગયા હોવાનું અનુમાન લગાવૈ રહ્યું છે જે લગભગ તારોની વચ્ચે જગ્યામાં કૃત્રિમ રીતે પ્રકાશની હાજરી આપી રહ્યા છે અને ત્યાં જીવનથી જોડાયેલ હોવાની માહિતી મળી રહી છે.

(6:06 pm IST)