Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

ડાયાબિટીસના દર્દી માટે આમળા ફાયદાકારક

આમળા આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે શિયાળામાં દરરોજ એક આમળાનું સેવન કરો છો, તો તેનાથી તમારૂ શરીર હંમેશા સ્વસ્થ રહે છે.

આમળાના ફાયદા :

 ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ એક આમળાના રસને મધ સાથે મિકસ કરીને ખાવાથી આરામ મળે છે.

 દરરોજ સવારે ખાલી પેટે આમળાના પાવડરને ખાંડ સાથે મિકસ કરીને ખાવાથી એસિડિટીની સમસ્યામાંથી આરામ મળે છે.

 જો તમને પથરીની સમસ્યા છે, તો સતત ૪૦ દિવસ સુધી આમળાના પાવડરને મૂળાના રસમાં મિકસ કરીને પીવુ.

 

(9:31 am IST)