Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

એપલ કંપનીને લૂટફાટથી રૂ. ૭૪૦ થી વધારે નુકશાન પોલીસ સુરક્ષા માટે પ્રયત્‍નશીલ

એપલ એ અમેરિકાના કેલિફોર્નિયામાં પોતાના સ્‍ટોર્સમાં લુટફાટની ઘણી ઘટનાઓ બનતા એમની સુરક્ષા માટે પોલીસ અધિકારીઓ સાથે ગઠબંધન કરેલ છે.

કંપનીએ લૂટફાટમાં રૂા. ૭૪૦ લાખ થી વધારેની નુકશાની થયેલી છે. સપ્‍ટેમ્‍બરમાં કેલિફોર્નિયાની ૧૯ કાઉંટીમા ચોરી થઇ ચૂકી છે. અને અધિકારીઓએ ૧૭ લોકો ઉપર  આ મામલા અંગે ફરીયાદ દાખલ કરેલ છે.

(11:36 pm IST)