Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

અહીંયા ઉંદરના કારણે થયું આ નુકશાન

નવી દિલ્હી: જાપાનના તોયેસુ શહેરમાં વિશ્વ પ્રસિદ્ધ સુકુજી માછલી બજારમાં આવતા મહીનેથી બંધ થઇ રહી છે અને તેની પાછળનું સૌથી મોટું કારણ છે ઉંદર સરકારે બજારમાં બંધ થવા છતાં ઉંદર વિરુદ્ધ જંગ છોડવાની તૈયારી શરૂ કરી દીધી છે ઉંદરના કારણે અહીંયાના લોકોને વ્યવસાયમાં ખુબજ નુકશાન થઇ રહ્યું છે જેના કારણે બજારને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેના કારણે વેપારીઓને ઘણું બધું નુકશાન થઇ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે આનું માત્ર ને માત્ર એક કારણ ઉંદર છે.

 

(6:36 pm IST)