Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

2 વર્ષીય બાળકે કર્યું આવું વર્તન

 

નવી દિલ્હી: એક દંપતીએ પોતાના બે વર્ષના પુત્ર દ્વારા લગભગ 8 હજાર રૂપિયાનો ચૂનો લાગી ગયાની અનોખી ઘટના સામે આવી છે.અમેરિકાના યુટાં રાજ્યમાં આ નાની બાળકની હરકત સામે આવી છે જેમાં તેના માતા પિતાને 1060 ડોલરનું નુકશાન થયું હોવાનું જાણવામાં આવી રહ્યું છે.અને આટલા પૈસાથી તેને હાથ ધોવાની નોબત આવી છે આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(6:47 pm IST)