Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

જપાનની રોબો એરિકાએ લીધા ઇન્ટરવ્યુ

જપાનની ઓસાકા યુનિવર્સિટીસ્થિત ઇન્ટેલિજન્ટ રોબોટિકસ લેબોરેટરીના ડિરેકટર હિરોશી ઇશિગુરો દ્વારા એરિકા નામની રોબો તૈયાર કરવામાં આવી છે. તે સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ છે અને મનુષ્યો કરી શકે એવાં કેટલાંક કામ કરી શકે છે.એરિકાને ગઇકાલે સ્પેનના માડ્રિડમાં યોજાયેલી ઇન્ટેલિજન્ટ રોબોઝ પરની આંતરરાષ્ટ્રીય પરિષદ ઇન્ટરનેશનલ રોબોઝ એન્ડ સિસ્ટમ્સ (IROS) ૨૦૧૮માં પ્રસ્તુત કરવામાં આવી હતી. એરિકાએ એના પ્રેઝન્ટેશન વખતે જોબ-ઇન્ટરવ્યું પણ લીધો હતો

(9:59 am IST)