Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ફ્રાંસમાં આ મરઘીએ લડી અદાલતમાં પોતાના સ્વાભિમાનની લડાઈ: મળી જીત

નવી દિલ્હી: આપણે મોટા ભાગે માનવીને અદાલતમાં પોતાના હક માટે આપણે લડતા સાંભળ્યા હોઈએ છીએ પરંતુ શું તમે ક્યારે પણ સાંભળ્યું છે કે  એક મરઘી પોતાના સ્વભિમાનની લડાઈ માટે અદાલતમાં ગઈ હોય.

      મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પશ્ચિમી ફ્રાન્સમાં એક મરઘીની સવારે બાંગ પોકારવામાં આજુબાજુના લોકોને પરેશાની થતા તેમને અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી અને ઘટના અંગે કેસ ચાલતા  અદાલતમાં મરઘીની સ્વાભિમાનની જીત  થઇ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(7:54 pm IST)