Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

શાળાના બાળકોની રીક્ષા પર ટ્રક પલ્ટી ખાતા આંઠ બાળકોનો ભોગ લેવાયો: પાકિસ્તાનની દર્દનાક ઘટના

નવી દિલ્હી: પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરના નરવાલામાં શુક્રવારના રોજ એક પત્થરવાળા રસ્તા પર જઈ રહેલ એક ટ્રક શાળાની રીક્ષા પર પલ્ટી ખાતા  સાત બાળકો સહીત આંઠ લોકો મોતને ભેટ્યા છે. ઘટના નરવાલા વિસ્તારના જફરવાળા તહસીનમાં બની હોવાનું માલુમ પડી રહ્યું છે. દરમ્યાન શાળાની રિક્ષામાં સવાર માસુમ બાળકોનો ભોગ લેવાયો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(7:54 pm IST)