Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

દરેક દેશ માટે કુપોષણ બની રહી છે એક મોટી સમસ્યા: ડબ્લ્યુએચઓ એ આપી ચેતવણી

નવી દિલ્હી: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા જાહેર કરવામાં આવેલ એક રિપોર્ટમાં જાણવામાં આવી રહ્યું છે કે સ્વાસ્થ્ય અને ભોજન પર પૂરતું ધ્યાન આપવાના કારણે અને લોકોની જાગૃતતા તેમાં કેળવાઈ હોવાના કારણે મોટા ભાગના દેશના લોકો  કુપોષણથી પીડાઈ રહ્યા છે.

          મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ડબ્લ્યુએચઓ   એક જાહેર કરેલ રિપોર્ટ મુજબ લોકોના ભોજન અને સ્વાસ્થ્યને લઈને અજાગૃતતા હોવાના કારણે પરિસ્થિતિ સર્જાઈ  રહી છે અને કારણોસર મોટાપાનો ભય પણ રહી શકે છે અને એનાથી ડાયાબિટીસ થઇ શકે છે.

(7:52 pm IST)
  • શુક્રવારે કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ પૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને મળવા માટે તિહાર જેલ પહોંચ્યું હતું. પરંતુ જેલનો કેદીઓને મળવાનો નિર્ધારિત સમય પૂરો થઈ ગયો હોવાથી તેમને કોંગ્રેસના વરિષ્ઠ નેતાને મળવાની મંજૂરી મળી નહોતી. પ્રતિનિધિ મંડળમાં મુકુલ વાસ્નિક, પીસી ચાકો, મણિકમ ટાગોર, અવિનાશ પાંડે અને અન્ય નેતાઓ શામેલ હતા. access_time 4:36 pm IST

  • ધારાસભામાં પોર્ન વિડિઓ જોવો એ કોઈ દેશદ્રોહ સમાન પ્રવૃત્તિ નથી : કર્ણાટક વિધાનસભામાં પોર્ન વિડિઓ જોતા ઝડપાઇ ગયેલા ધારાસભ્યને ભાજપ સરકારે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવ્યા : કોંગ્રેસે વિરોધ નોંધાવતા કાયદા મંત્રી મધુસ્વામીએ બાલિશ બચાવ કર્યો access_time 1:02 pm IST

  • પ્રખ્યાત ગાયિકા - કોકિલ કંઠી લતા મંગેશકરને લગતા મોટા સમાચાર સામે આવ્યા છે. સમાચાર મુજબ લતાજીનું ભારત સરકાર દ્વારા ટૂંક સમયમાં મોટું સન્માન કરવામાં આવશે. એક અહેવાલ મુજબ, ભારત સરકાર લતા મંગેશકરને 'ડોટર ઓફ ધ નેશન' એવોર્ડ આપી શકે છે. લતાજી 28 સપ્ટેમ્બરના રોજ 90 વર્ષનાં થઈ રહેવા જઈ રહ્યા છે. આ તકે ભારત સરકાર, સાત દાયકાથી ભારતીય સંગીતમાં યોગદાન પ્રદાન કરવા બદલ વિખ્યાત ગાયીકાનું મોટું સન્માન કરી શકે છે તેમ સુત્રો જણાવે છે. access_time 4:30 pm IST