Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

પત્નીના મૃત્યુથી પતિને થયો 39 લાખનો દંડ: આ છે કારણ જવાબદાર

નવી  દિલ્હી:સંયુક્ત અરબ અમીરાતની એક અદાલતે ડૉક્ટરીમાં લાપરવાહીના કારણે  પત્નીના મૃત્યુ પર એક ભારતીય કામગાર જોસેફ અબ્રાહમને 39 લાખ રૂપિયાનો દંડ થયો છે. શારશાહ યુનિવર્સીટી હોસ્પિટલમાં નર્સની રીતે કામ કરનાર જોસેફની પત્નીનું એક પ્રાઇવેટ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતુંએ ને તે બે બાળકોની માતા છે. પરંતુ ક્લિનિકમાં બેદરકારીના કારણે તેમના પતિને 39 લાખનો દંડ થયો છે.

(7:51 pm IST)